R. S. J. C. Munshi Sarvajanik Primary School

School Establishment Day 2026


School Establishment Day 2026



             તારીખ 15/6/2026 ને સોમવારના રોજ આપણી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આપણી શાળાના વહીવટી કમિટીના ચેરમેન શ્રીમતી ભદ્રાબેન જોષી, કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશના શ્રીમતી આશિયાબેન જનાબ અને એજ્યુકેશન હેડ શ્રી વિપુલભાઈ ગોહેલ હાજર રહ્યા હતા. 62 માં શાળા સ્થાપના દિન નિમિત્તે શ્રીમતી ભદ્રાબેન જોષી, શાળાના શિક્ષિકા કુમારી પ્રિયંકાબેન પરમાર તથા ધોરણ - 8 ના વિદ્યાર્થીએ પ્રાસંગે ઉબોધન કર્યું હતુ.સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય શ્રી રોહનભાઈ લાડવીયા તથા આભારવિધિ શ્રીમતી નેહાબેન દેસાઈએ કરી હતી સમગ્ર કાર્યનું સંચાલન હેતલબેન પટેલે કર્યું હતું કાર્યક્રમના અંતે શાળા તરફથી દરેક બાળકોને કેક અને પેન્સિલ આપવામાં આવી હતી.