R. S. J. C. Munshi Sarvajanik Primary School

Reopen School


Reopen School



 વેકેશન પછી સ્કૂલ ફરી શરૂ થવા બાબત

વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવતા આનંદ થાય છે કે ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આપણી શાળા તારીખ [૦૮/૦૬ /૨૦૨૬ ] અને [સોમવાર] સમય:

સવારે ૦૭:૩૦ થી બપોરે ૧૨:૩૦  થી નિયમિત સમય પત્રક મુજબ ફરી શરૂ થશે.